VIDEO: રાજકોટ અને અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના શંકાસ્પદ કેસને લઈ આરોગ્ય વિભાગ સતર્ક
સોર્સ : gstv
રાજકોટ અને અમદાવાદમાં સ્વાઈન ફ્લૂ (H1N1)ના 2-2 શંકાસ્પદ કેસો સામે આવતાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ સ્થિતિ પર સરકારની સંપૂર્ણ નજર હોવાનું જણાવ્યું છે. મંત્રીશ્રીએ રાજ્યના તમામ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ્સ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી દવાઓનો પૂરતો સ્ટોક જાળવી રાખવા સૂચના આપી છે. આ શંકાસ્પદ દર્દીઓની ખૂબ જ બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે.

