Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarat Weather: The weather will remain dry for the next 7 days, Amreli remains the coldest city

Gujarat Weather: આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે, સૌથી ઠંડુ શહેર રહ્યું અમરેલી

Timeછેલ્લું અપડેટ : 20 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ઉતરપૂર્વ પૂર્વના પવન ફૂંકાશે. આગામી 48 કલાક તાપમાન યથાવત રહેશે. 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. આજે સૌથી ઠંડુ શહેર અમરેલી રહ્યું હતુ. અમરેલીનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું હતુ. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. અમદાવાદના હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આ અંગેની માહિતી જણાવી હતી.

App Store