Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarat High Court can get a new Chief Justice

VIDEO: ગુજરાત હાઇકોર્ટને મળી શકે નવા મુખ્ય ન્યાયાધીશ

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાત હાઇકોર્ટના હાલના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનિતા અગ્રવાલના સુપ્રીમ કોર્ટમાં બઢતી અંગે કોલેજિયમે ભલામણ કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે. જો તેમની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક થાય છે, તો ગુજરાત હાઇકોર્ટને નવા મુખ્ય ન્યાયાધીશ મળશે. મહત્વનું છે કે  જસ્ટિસ સુનિતા અગ્રવાલ 23 જુલાઈ 2023થી ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. ભલામણમાં ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનિતા અગ્રવાલ, દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી.કે. ઉપાધ્યાય અને તેલંગાણા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અપારેશ કુમાર સિંહના નામનો સમાવેશ થાય છે. 

App Store