VIDEO: બાવળાની કંપનીમાં વિકરાળ આગછેલ્લું અપડેટ : 15 Aug 2026Your browser does not support the video tag.સોર્સ : gstvબાવળામાં ખાનગી કંપનીમાં આગ લાગતા પાંચ ફાયર ફાયટર આગને કાબુમાં લેવા માટે જોતરાયા હતા. કેરાળા ગામ નજીક આવેલી GRIL નામની કંપનીમાં આગ લાગી હતી. કંપનીમાં એસિડના કારણે આગ વધુ વિકરાળ બની હતી. ઘટનાને લઈને કેરાળા પોલીસ પર ઘટનાસ્થળે પહોંચી હતી. આ પણ વાંચો : બાવળાની ખાનગી કંપનીમાં કરંટ લાગતા એક કામદારનું મોત, એક ઈજાગ્રસ્ત Ahmedabad news: બાવળાની ફાર્મા કંપનીમાં દવાની અસરથી એકનું મોત, એક ગંભીર ટોપિક્સ:GSTV NewsGujarati News