Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Even after four months of elections, Congress is still in search of an opposition leader in Ahmedabad

VIDEO: ચૂંટણીના ચાર મહિના બાદ પણ અમદાવાદમાં કોંગ્રેસ વિપક્ષ નેતાની શોધમાં

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ચૂંટણીને ચાર મહિના થયા છતા પણ અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા નક્કી થઈ શક્યાં નથી. કોંગ્રેસ પ્રદેશ નેતાગીરી હજુ સુધી મ્યુનિસિપલ કૉંગ્રેસ પક્ષનેતા નક્કી ન કરી શકતા વિવાદાસ્પદ દરખાસ્તો સામે વિરોધ નોંધાવનાર કોઈ નથી. જેના કારણે શહેરીજનોના પ્રશ્નો રઝડી પડ્યાં છે. પક્ષમાં વર્ષોથી જૂથબંધી ચાલતી આવી છે અને કોર્પોરેટરો અંદરોઅંદર એકબીજાને નીચા દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે... આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કૉંગ્રેસ કોઈ લડાયક અને સત્તાધીશો સાથે સાંઠગાંઠ ન ધરાવતા નેતાની નિમણૂંક કરે તેવી પક્ષમાં જ અંદરખાને ચર્ચા ચાલી રહી છે.

App Store