Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : CNG rickshaw caught fire in the afternoon

Video:Ahmedabadમાં એક સીએનજી રીક્ષામાં લાગી આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

Timeછેલ્લું અપડેટ : 11 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદમાં ભર બપોરે એક ઓટો રિક્ષામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરના સારંગપુર ખાતે મહિપતરામ આશ્રમ પાસે સીએનજી રીક્ષામાં આગ લાગી હતી. આગ લાગતા જ રીક્ષા ચાલક અને પેસેન્જર બહાર નીકળી દયા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ નથી. જો કે સંપૂર્ણ રીક્ષા બળીને ખાખ થઈ ગઈ હતી. 

App Store