Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Class 12 minor commits suicide due to father's torture in Meghaninagar: Alcoholic father arrested

VIDEO: મેઘાણીનગરમાં પિતાના ત્રાસથી ધોરણ 12ની સગીરાનો આપઘાત: દારૂડિયા પિતાની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 12 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતી હીરલ પરમાર નામની સગીરાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. સગીરાના પિતા રોજ દારૂ પીને ઘરે આવતા હતા અને દીકરી તેમજ પરિવાર સાથે ભારે મારપીટ કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. પિતાના આ અસહ્ય ત્રાસ અને મારઝૂડથી કંટાળીને આખરે સગીરાએ આ આત્યંતિક પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતાં જ મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ત્વરિત પગલાં લઈ કડક કાર્યવાહીના ભાગરૂપે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

App Store