Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Chief Fire Officer caught taking bribe in Ahmedabad

VIDEO: અમદાવાદમાં ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને ખાનગી વ્યક્તિ ભાવસિંહ ઝાલાને રૂ.36 હજારની લાંચ લેવાના કેસમાં ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા છે. ફાયર NOC આપવા માટે એક યુનિટ દીઠ રૂ.6 હજાર અને છ યુનિટ માટે કુલ રૂ.36 હજારની લાંચ માંગવામાં આવી હોવાની ફરિયાદ ACBને મળી હતી. ફરિયાદના આધારે ACBએ છટકું ગોઠવી બંને આરોપીઓને ઝડપી લીધા હતા અને અમિત ડોંગરેના ઘરે સર્ચ દરમિયાન રૂ.1.10 લાખ રોકડા મળી આવ્યા હતા. ACB દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં આપવામાં આવેલી ફાયર NOCની પણ તપાસ કરવામાં આવશે, જ્યારે ભાવસિંહ ઝાલાના ઘરે પણ સર્ચ હાથ ધરાયું છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા બુધવાર, 12 ઓગસ્ટ 2026 સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

App Store