Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Biggest illegal cough syrup racket busted in Ahmedabad, 5050 bottles seized

VIDEO: અમદાવાદમાં ગેરકાયદે કફ સીરપનું સૌથી મોટું રેકેટ ઝડપાયું, 5050 બોટલો કબજે કરાઈ

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં શહેર એસઓજી ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે કફ સીરપના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. રિલીફ રોડ જીપીઓ પાસેથી આ રેકેટ ઝડપાયું છે. અમદાવાદમાં પ્રથમ વાર ગેરકાયદે કફ સીરપનો સૌથી મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોસ્ટ મારફતે મિઝોરમ, ત્રિપુરા અને આસામ જેવા પૂર્વોત્તર રાજ્યોમાં મોકલાતો આ જથ્થો પકડાયો છે. એસઓજીએ ૬૦ લાખથી વધુની કિંમતની ૫ હજાર ૫૦ બોટલો કબજે કરી છે. એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. કાળા કારોબારના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે તપાસને વેગ આપવામાં આવ્યો છે.

App Store