VIDEO: કિંજલ રબારી મામલે માલધારી સમાજને અળગા રહેવા અપીલછેલ્લું અપડેટ : 06 Sept 2026Your browser does not support the video tag.સોર્સ : gstvકિંજલ રબારીની ઘટનાને લઈને માલધારી સમાજને અળગા રહેવાની અપીલ કરવામાં આવી છે. સમાજના યુવાનો અને આગેવાનોને લાગણીમાં આવીને વિવાદમાં ન જોડાવા અને શાંતિ જાળવવા અનુરોધ કરાયો છે. સમગ્ર મામલે કાયદાકીય પ્રક્રિયા પર વિશ્વાસ રાખવા પણ અપીલ કરાઈ છે. આ પણ વાંચો : VIDEO : રાધનપુર કોર્ટ બહાર કિંજલ રબારીના પૂર્વ પતિ પર હુમલાનો પ્રયાસ VIDEO: મહાકાલના દરબારમાં કિંજલ દવે તથા મધુર ભંડારકર ટોપિક્સ:GSTV NewsGujarati News#KinjalRabari#MaldhariSamaj#GujaratNews