Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Kinjal Dave and Madhur Bhandarkar in the court of Mahakal

VIDEO: મહાકાલના દરબારમાં કિંજલ દવે તથા મધુર ભંડારકર

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મધ્યપ્રદેશના ઉજ્જૈન સ્થિત વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર ખાતે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરની સાથે લોકપ્રિય ગુજરાતી ગાયિકા કિંજલ દવે પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પરિવાર સાથે ગર્ભગૃહમાં જઈને ભગવાન મહાકાલની વિશેષ પૂજા-અર્ચના કરી હતી અને વિશ્વપ્રસિદ્ધ ભસ્મ આરતીમાં શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. દર્શન બાદ તેમણે બાબા મહકાલના આશીર્વાદ મેળવતા દિવ્ય અનુભવ વ્યક્ત કર્યો હતો. આ ધાર્મિક અવસર પર કલાકારોની આ મુલાકાતના દ્રશ્યો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં રહ્યા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News