Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Another major negligence of the Ahmedabad Civil Hospital administration

VIDEO: Ahmedabad સિવિલ હોસ્પિટલ તંત્રની વધુ એક મોટી બેદરકારી સામે આવી

Timeછેલ્લું અપડેટ : 03 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્રની વધુ એક મોટી બેદરકારી સામે આવી છે. બ્લડ બેન્કના વાહનના મેન્ટેનન્સ માટે જીએસટી વગરના બિલના આધારે આશરે 4.89 લાખ રૂપિયાની ચૂકવણી કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એક વર્ષ અગાઉ પણ આ વાહનના મેન્ટેનન્સને લઈને મોટો વિવાદ થયો હતો, છતાં નિયમોને નેવે મૂકીને બિલ પાસ કરવામાં આવ્યા છે. સરકારી નાણાંના આ પ્રકારે થતા દુરુપયોગને પગલે હોસ્પિટલના વહીવટી તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે.

App Store