Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : An old building collapsed amid the rainy weather in the slope of Ahmedabad

VIDEO: અમદાવાદના ઢાળની પોળમાં વરસાદી માહોલ વચ્ચે જૂનું મકાન ધરાશાયી

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ શહેરના ઐતિહાસિક વિસ્તાર એવા ઢાળની પોળમાં ચોમાસાના વરસાદને કારણે એક જૂનું મકાન અચાનક ધરાશાયી થયું હતું. સદ્ભાગ્યે આ હોનારતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જેથી મોટો અકસ્માત ટળ્યો છે. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની ટીમ ત્વરિત સ્થળ પર પહોંચી ગઈ હતી. મકાનનો બાકી રહેલો ભયજનક અને વધારાનો ભાગ સુરક્ષાના ભાગરૂપે AMC દ્વારા ઉતારવાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.

App Store