Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Many areas of Smart City Ahmedabad are still flooded with rain water, Ghuma is also affected

VIDEO: સ્માર્ટ સિટી અમદાવાદના ઘણા વિસ્તારોમાં હજુપણ વરસાદી પાણી ભરાયેલા, ઘુમા પણ પ્રભાવિત

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સ્માર્ટ સિટી અમદાવાદના અનેક વિસ્તારોમાં હજુપણ વરસાદનું પાણી ભરાયેલું છે. તંત્ર પાણીનો નિકાલ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે....ખાસ કરીને ઘુમા વિસ્તારમાં સિદ્ધિ દત્ત, સિદ્ધિ સંગાથ સહિતના મકાનો, રસ્તાઓ તેમજ દુકાનોમાં પાણી ભરાયેલા છે. સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર ફરિયાદ કરવા છતાં તંત્રે અત્યાર સુધી પાણીનો નિકાલ કરાવ્યો નથી.આ સ્થિતિને લીધે લોકોને રોજિંદા જીવનમાં ભારે અસુવિધાનો સામનો કરવો પડ્યો.... વરસાદ પછી પણ પાણી ન નીકળવાથી સ્થાનિકોમાં નારાજગી વ્યાપી છે.

App Store