Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Amit Chavda retaliated on Harsh Sanghvi's statement

VIDEO: હર્ષ સંઘવીના નિવેદન પર અમિત ચાવડાએ કર્યો પલટવાર, કહ્યું- ગુજરાત રીલથી નહીં ચાલે

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

હર્ષ સંઘવીના કોંગ્રેસની ચર્કટ અને નવરાત્રી વાળા નિવેદન પર અમિત ચાવડાએ પલટવાર કર્યો છે. ચાવડાએ કહ્યું કે, વરઘોડા તો નિકળશે, આખી રાત ગરબા થશે અને પાછળથી તેની હકીકત અને જવાબ આપવામાં પીછેહઠ કરે છે. અમિત ચાવડાએ કહ્યું કે, રીલ બનાવવાની હોડ જામી છે, જેમાં હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીને પણ પાછળ છોડી દીધા છે. પરંતુ ગુજરાત રીલથી નહીં ચાલે. 

App Store