Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad / Security guard's daughter scored 85 percent in class 10th

VIDEO: અમદાવાદ / સિક્યુરિટી ગાર્ડની દીકરીએ ધો.10માં 85 ટકા મેળવ્યા છતાં, A1 ગ્રેડ ચૂકી જતાં રડી પડી

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં ધોરણ-10ના પરિણામમાં સિક્યુરિટી ગાર્ડની પુત્રી રિદ્ધિએ 85 ટકા મેળવ્યા હોવા છતાં, A1 ગ્રેડ ચૂકી જતાં તે રડી પડી હતી. માતા-પિતાની દિવસ-રાતની મહેનત જોઈ રિદ્ધિ તેમને સુખ-સુવિધાવાળું જીવન આપવાનું સપનું સેવે છે. તેણે ભીની આંખે જણાવ્યું કે, "મારી માતાએ મારા ભણતર માટે ખૂબ સંઘર્ષ કર્યો છે, મારે તેમના માટે વધુ સારું પરિણામ લાવવું હતું." રિદ્ધિની આ સંવેદનશીલતા અને માતા-પિતા પ્રત્યેનો પ્રેમ જોઈ ત્યાં હાજર સૌ કોઈની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

App Store