Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad news: 12 BJP councilors resign in Dholka, causing ruckus in BJP

Ahmedabad news: ધોળકામાં ભાજપના 12 કાઉન્સિલરોએ રાજીનામા આપતા ભાજપમાં ભડકો

Timeછેલ્લું અપડેટ : 30 Apr 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: ધોળકામાં ભાજપના 12 કાઉન્સિલરોએ રાજીનામા આપતા ભાજપમાં ભડકો

Ahmedabad news:  અમદાવાદ જિલ્લાના  ધોળકા નગરપાલિકાના આજે અખાત્રીજના પર્વે ભાજપના 12 કાઉન્સેલરો રાજીનામાં ધરી દીધા છે. જેથી ભાજપમાં ભડકા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બાર જેટલા ભાજપના કાઉન્સિલરોએ નગરપાલિકામાં આવેલ રજિસ્ટર વિભાગમાં રાજીનામાં ધરી દીધા હતા. 

App Store

 મળતી માહિતી અનુસાર, આ બાબતે ધોળકા નગરપાલિકાના જવાબદાર અધિકારી ચીફ ઓફિસરને પૂછતા તેમને જણાવ્યું હતું કે, આ બાબતે મારી પાસે રાજીનામાના ડોકયુમેન્ટ કે કાઉન્સિલરો રાજીનામાં આપવા આવ્યા નથી. ધોળકામાં બાર જેટલા કાઉન્સિલરોએ ભાજપમાંથી રાજીનામાં આપતા આ મુદ્દો ટોક ધ ટાઉન બન્યો