Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : AHMEDABAD: Major police action on illegal firecrackers godown in Dholka

VIDEO: અમદાવાદ: ધોળકામાં ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉન પર પોલીસની મોટી કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ધોળકામાં પોલીસે ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉન પર દરોડો પાડીને મોટી કાર્યવાહી કરી છે. ધોળકાના મઘીયા રોડ પર આવેલા શ્રી રામ માર્કેટમાં ખોડીયાર ગોડાઉનમાંથી ૧૩ લાખ 23 હજાર રૂપિ.ની કિંમતનો ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો છે....પોલીસને મળેલી બાતમીના આધારે દરોડા પાડતા 387 કાર્ટુન ફટાકડા મળી આવ્યા. ગોડાઉનમાં ફાયર NOC, લાયસન્સ કે અગ્નિસલામતીની કોઈ વ્યવસ્થા નહોતી. પોલીસે વિશાલ રાણાને અટકાયતમાં લીધો છે, જ્યારે તેનો ભાઈ પંકજ રાણા ફરાર છે. બંને વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગોડાઉન સીલ કરી દેવામાં આવ્યું છે.

App Store