VIDEO: અમદાવાદના આરએસએસ કાર્યાલયમાં બેઠક યોજાઈ
સોર્સ : gstv
અમદાવાદ સ્થિત આરએસએસ કાર્યાલયમાં આર્થિક, આરોગ્ય, શ્રમ અને કૃષિ સમૂહની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી....આ બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આરએસએસ કાર્યાલયમાં પહોંચ્યા હતા. તેમની સાથે અર્જુન મોઢવાડિયા પણ આ કાર્યાલય ખાતે પહોંચતા રાજકીય વર્તુળોમાં આ બેઠક વિશે વિશેષ ચર્ચા જાગી છે.

