VIDEO: આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતા 12 ટકા ઓછો વરસાદ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 35 ટકા વરસાદની ઘટ
સોર્સ : gstv
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે..જેના કારણે આ વર્ષે રાજ્યમાં સામાન્ય કરતા 12 ટકા ઓછો વરસાદ નોંધાયો છે..અને સૌરાષ્ટ્ર-કચ્છમાં તો કફોડી સ્થિતિ છે...અત્યાર સુધી ગુજરાતમાં 586 મિલીમીટર સામે 513 મિલીમીટર વરસાદ પડ્યો છે. હાલ સામાન્ય કરતાં 12 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 35 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.આમ રાજ્યમાં સામાન્ય કરતા 12 ટકા ઓછો વરસાદ વરસ્યો છે..

