Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Tiger Shroff's new film Nusrat Bharucha and Pashmina Roshan's entry, shooting begins

VIDEO: ટાઈગર શ્રોફની નવી ફિલ્મમાં નુસરત ભરુચા અને પશ્મિના રોશનની એન્ટ્રી, શૂટિંગ શરૂ

Timeછેલ્લું અપડેટ : 03 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ટાઈગર શ્રોફની મુખ્ય ભૂમિકા ધરાવતી આગામી ફિલ્મમાં નુસરત ભરુચા અને પશ્મિના રોશનની પણ એન્ટ્રી થઈ છે. આ ફિલ્મનાં કાસ્ટિંગમાં પહેેલેથી જ અભિષેક બેનર્જી અને એલ્વિશ યાદવ પણ સામેલ છે. રેમો ડિસોઝા આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યો છે.

App Store

નુસરત અને પશ્મિના પહેલી જ વાર સ્ક્રીન પર સાથે દેખાશે અને બંને પહેલીવાર ટાઈગર શ્રોફ સામે કાસ્ટ કરાયા છે. ફિલ્મનું શૂટિંગ 1લી ઓગસ્ટથી શરુ થઈ ગયું છે.

ફિલ્મની વાર્તા વિશે હજુ સુધી કોઈ વિગતો જાહેર નથી કરી. ફિલ્મનું ટાઈટલ પણ હજુ નક્કી કરાયું નથી. ટાઈગર શ્રોફ પાછલાં કેટલાયં વર્ષોથી સતત ફલોપ ફિલ્મો આપી રહ્યો છે. બીજી તરફ હૃતિક રોશનની કઝીન પશ્મિના પણ ફિલ્મી પરિવારમાંથી આવતી હોવા છતાં હજુ સુધી કરિયરમાં કશું નોંધપાત્ર હાંસલ નથી કરી શકી.