Tara Sutaria આ વ્યક્તિ સાથે રિલેશનમાં, સોશિયલ મીડિયા પર આપી હિન્ટ!

સોર્સ : google
Tara Sutariya હાલ Veer Pahariya સાથે ડેટિગ કરી રહી હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહિ છે. એવામાં જ તારાની સોશિયલ મીડિયા પોસ્ટે ફેન્સને વધુ ઉત્સાહિ બનાવ્યા છે.
Tara Sutariyaએ કરી સોશિયલ મીડિયા પોસ્ટ
હાલમાં જ તારાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના મ્યુઝિક આલ્બમનો એક વીડિયો શેર કર્યો હતો. જેના પર Veer Pahariyaએ કોમેન્ટ કરી હતી. કોમેન્ટમાં વીરે તારાને 'તું મારી છે' એમ કહી સંબોધી હતી, અને તારાએ પણ તેને 'તું મારો છે' એમ જણાવ્યું હતું. જેને લઈ તે બંનેએ પોતાના સંબંધો ઓફિશિયલ કરી દીધા હોય તેવું લોકો માની રહ્યા છે.
જો કે, Tara Sutariya પહેલા Aadar Jain સાથે સંબંધમાં હતી, તે સમયે તેઓ લગ્ન કરવાના હોવાની પણ ચર્ચા હતી. પરંતુ અચાનક જ તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. ત્યારબાદ હવે તે Janhvi Kapoorના બોયફ્રેન્ડ Shikhar Pahariyaના ભાઈ વીર સાથે રિલેશનમાં હોવાનું મનાય છે.

