Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Sonal Chauhan spotted in Bandra, glamorous look won the hearts of fans

VIDEO: બાંદ્રામાં સ્પોટ થઈ સોનલ ચૌહાણ, ગ્લેમરસ લુકે જીત્યાં ચાહકોના દિલ

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બોલિવૂડ અભિનેત્રી સોનલ ચૌહાણ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સ્પોટ થઈ હતી. આ દરમિયાન તે સ્ટાઇલિશ અને એલિગન્ટ લુકમાં જોવા મળી હતી. પાપારાઝીઓએ તેમની તસવીરો અને વીડિયો કેમેરામાં કેદ કર્યા હતા, જ્યારે સોનલે પણ પાપારાઝીઓને પોઝ આપ્યા હતા. તેમનો સિમ્પલ છતાં ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયા પર ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

App Store