Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : VIDEO/ Karisma Kapoor spotted in Bandra,

VIDEO/ એવરગ્રીન બ્યુટી: બાંદ્રામાં જોવા મળી કરિશ્મા કપૂર, સ્ટાઇલ જોઈ ફેન્સ થયા ફિદા

Timeછેલ્લું અપડેટ : 11 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

બોલિવૂડની એવરગ્રીન અભિનેત્રી કરિશ્મા કપૂર તાજેતરમાં મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જોવા મળી હતી. પોતાની શાનદાર ફેશન સેન્સ માટે જાણીતી કરિશ્મા આ પ્રસંગે અત્યંત સ્ટાઇલિશ લુકમાં નજરે પડી હતી. જ્યારે તે કોઈ કામ માટે અથવા પોતાના મિત્રોને મળવા નીકળી હતી કરિશ્માએ પણ હસીને ફોટોગ્રાફર્સનું અભિવાદન કર્યું હતું. સોશિયલ મીડિયા પર તેની આ તસવીરો અને વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થયા હતા . ચાહકો તેના આ લુક અને તેની ફિટનેસના ભરપૂર વખાણ કર્યા હતા

App Store