Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : VIDEO/ Sonakshi Sinha's Spotted in Bandra with Zaheer and mother Poonam Sinha

VIDEO/ સોનાક્ષી સિંહાનું ફેમિલી આઉટિંગ: પતિ ઝહીર અને માતા પૂનમ સિંહા સાથે બાંદ્રામાં જોવા મળી

Timeછેલ્લું અપડેટ : 11 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા તાજેતરમાં મુંબઈના બાંદ્રા વિસ્તારમાં તેના પતિ ઝહીર ઈકબાલ અને માતા પૂનમ સિંહા સાથે જોવા મળી હતી. આ ત્રણેય એકસાથે ફેમિલી આઉટિંગ માટે નીકળ્યા હોય તેવું લાગતું હતું. સોનાક્ષી અને ઝહીર તેમના કેઝ્યુઅલ છતાં સ્ટાઇલિશ અંદાજમાં ખૂબ જ ખુશ દેખાતા હતા, જ્યારે પૂનમ સિંહા પણ તેમની સાથે ક્લાસી લુકમાં નજરે પડ્યા હતા.પેલેસની બહાર નીકળતી વખતે આ ફેમિલીને કેમેરામાં કેદ કરી હતી. સોનાક્ષી અને ઝહીરે હસતા મુખે ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા ચાહકો તેમના બોન્ડિંગના વખાણ કાર્ય હતા લગ્ન બાદ આ કપલ વારંવાર ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા માલ્ટા હોય છે

App Store