Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Saif Ali Khan's Nawabi style seen at the airport

VIDEO: એરપોર્ટ પર જોવા મળ્યો Saif Ali Khanનો નવાબી અંદાજ; 'કર્તવ્ય' ફિલ્મની સફળતા વચ્ચે કેઝ્યુઅલ લુકમાં થયો સ્પોટ!

Timeછેલ્લું અપડેટ : 22 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

બોલિવૂડના અસલી 'નવાબ' એટલે કે સૈફ અલી ખાન તાજેતરમાં જ મુંબઈ એરપોર્ટ પર ખૂબ જ ક્લાસી અંદાજમાં સ્પોટ થયા. હંમેશા પોતાના ક્લાસિક અને કમ્ફર્ટેબલ લુક માટે જાણીતા સૈફ અહીં એકદમ દેશી અને કેઝ્યુઅલ વાઈબ્સ આપતા જોવા મળ્યા. તમને જણાવી દઈએ કે, સૈફ અલી ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કર્તવ્ય' હાલમાં જ OTT પર રિલીઝ થઈ છે, જેને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મની રિલીઝ અને તેની સફળતા વચ્ચે નવાબ સાહેબનો આ એરપોર્ટ લુક ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

App Store