VIDEO: Ranveer-Deepikaના ઘરે ફરી બંધાશે પારણું! દીકરી દુઆના હાથમાં પ્રેગ્નન્સી કિટ સાથે શેર કર્યો ફોટો
સોર્સ : GSTV
Deepika Padukone Second Pregnancy: બોલિવૂડના પાવર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે ફરી એકવાર પારણું બંધાવા જઈ રહ્યું છે!

ખાસ વાત એ છે કે, આ ખુશખબર તેમણે પોતાની નાની દીકરી 'દુઆ' દ્વારા ફેન્સ સાથે શેર કરી છે. એક તરફ રણવીર સિંહ પોતાની ફિલ્મ 'ધુરંધર 2' ની સફળતા માણી રહ્યો છે, ત્યાં બીજી તરફ તેની પર્સનલ લાઈફમાં પણ ખુશીઓએ દસ્તક આપી છે. દુઆ હવે મોટી બહેન બનવા જઈ રહી છે, આ સમાચાર સાંભળીને ફેન્સ અને બોલિવૂડ સેલેબ્સ કપલ પર અભિનંદનનો વરસાદ કરી રહ્યા છે.

