Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Parineeti Chopra is going to be a mother, the couple shared the good news and wrote

પરિણીતી ચોપરા બનશે માતા, કપલે ગુડ ન્યુઝ શેર કરતાં લખ્યું: "1+1=3"

Timeછેલ્લું અપડેટ : 25 Aug 2025
લાઇવ ટીવીGoogle News
પરિણીતી ચોપરા બનશે માતા, કપલે ગુડ ન્યુઝ શેર કરતાં લખ્યું: "1+1=3"
સોર્સ : GSTV

હાલમાં જ, પરિણીતી ચોપરાએ ફેનસ સાથે એક Good News શેર કરી છે. તેણે તેની પોસ્ટમાં લખ્યું છે કે "તે અને રાઘવ ચઢ્ઢા 2માંથી હવે 3 થવા જઈ રહ્યા છે. અટલે કે હવે પરિણીતી ચોપરા માતા બનવા જઈ રહી છે, અને તે આ ખબર તેના ફેન્સને આપતા ખૂબ ખુશી અનુભવી રહી છે.

App Store

રાઘવ ચઢ્ઢાએ પણ શેર કરી પોસ્ટ

પરિણીતીની સાથે રાઘવ ચઢ્ઢાએ પણ ઈન્સ્ટાગ્રામ પર આ ખુશખબરી શેર કરી છે. જો કે આ ખબરનો અંદાજ તો જ્યાર આ કપલ, કપિલ શર્માના શૉમાં આવ્યું હતું ત્યારે જ તેમના ફેન્સે લગાવી લીધો હતો. 

કપિલ શર્માના શૉ આપી હતી હિંટ

જ્યારે આ કપલ કપિલ શર્માના શૉમાં આવ્યું હતું ત્યારે તેમણે હિંટ આપતા જણાવ્યું હતું કે, "બધાઈ હો બધાઈ! બૉલીવુડના ગલિયારોમાં એક ગુડ ન્યુઝની લહેર ચાલી રહી છે. એક્ટ્રેસ પરિણીતી ચોપરા માં બનવા જઈ રહી છે. તે પોતે ખુશખબર શેર કરતા તેણે કહ્યું કે, તે અને તેના પતિ રાઘવ 2માંથી 3 બનવા જઈ રહ્યા છે. તેમના ઘરમાં એક નવું મહેમાન આવવા જઈ રહ્યું છે."