Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Neha Bhasin was seen outside the gym in a gym outfit

VIDEO: નેહા ભસીન જીમની બહાર જીમ આઉટફિટમાં જોવા મળી, પાપારાઝીને આપ્યા પોઝ

Timeછેલ્લું અપડેટ : 14 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બોલિવૂડની જાણીતી ગાયિકા નેહા ભસીન તેના અવાજની સાથે સાથે તેની ફિટનેસ માટે પણ હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં નેહા ભસીન મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જીમની બહાર સ્પોટ થઈ હતી. તેની ફિટનેસ પ્રત્યેની સજાગતાએ ફરી એકવાર ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.

App Store

નેહા ભસીન તેના આધુનિક અને કમ્ફર્ટેબલ જીમ આઉટફિટમાં જોવા મળી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 43 વર્ષની વયે પણ નેહા તેની ફિટનેસ જાળવી રાખવા માટે જાણીતી છે.

 

ટોપિક્સ:neha bhasinbollywoodgstvgstv news