Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Mouni Roy's late-night party look, stylish style amidst divorce rumors

VIDEO : મૌની રોયનો લેટ-નાઈટ પાર્ટી લુક, છૂટાછેડાની અફવાઓ વચ્ચે સ્ટાઇલિશ અંદાજ

Timeછેલ્લું અપડેટ : 14 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી મોની રોય ફરી એકવાર ચર્ચામાં આવી છે. પતિ સુરજ નાંબિયર સાથે છૂટાછેડાની અફવાઓ વચ્ચે મૌની મુંબઈમાં લેટ-નાઈટ પાર્ટી બાદ સ્પોટ થઈ હતી. સોશિયલ મીડિયા પર બંનેએ એકબીજાને અનફોલો કર્યા હોવાની અને મૌનીએ સૂરજ સાથેના ફોટા ડિલીટ કર્યા હોવાની ચર્ચાઓ તેજ બની છે. પાર્ટી બાદ મૌની બ્લેક સ્ટાઇલિશ ડ્રેસમાં નજરે પડી હતી, જેમાં તેણે પોઇન્ટેડ હીલ્સ અને સિક્વિન બેગ સાથે ગ્લેમરસ લુક આપ્યો હતો. મિનિમલ મેકઅપ સાથે દેખાયેલી મૌનીની આંગળીમાં હીરાની વીંટી જોઈ ચાહકોમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. જોકે, બંને તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

App Store
ટોપિક્સ:mouni roybollywoodgstvgstv news