Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Fans stood in line for hours to catch a glimpse of Amitabh Bachchan, Big B thanked the fans with folded hands

VIDEO: Amitabh Bachchanની એક ઝલક માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા ફેન્સ, બિગ બીએ હાથ જોડી ચાહકોનો માન્યો આભાર

Timeછેલ્લું અપડેટ : 20 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા ‘જલસા’ બંગલાની બહાર રવિવારે ફરી એકવાર ચાહકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. સદીના મહાનાયક અમિતાભ બચ્ચન દર રવિવારની જેમ ગઈકાલે પણ તેમના હજારો ચાહકોને મળવા માટે નિવાસસ્થાનની બહાર આવ્યા હતા. છેલ્લા અનેક દાયકાઓથી ચાલી આવતી આ પરંપરા આજે પણ એટલી જ લોકપ્રિય છે. સફેદ કુર્તા-પાયજામામાં સજ્જ બિગ બીએ હાથ જોડીને અને સ્મિત સાથે ચાહકોનો આભાર માન્યો હતો. દેશ-વિદેશથી આવેલા ચાહકો કલાકો સુધી તેમના મનપસંદ સુપરસ્ટારની એક ઝલક મેળવવા માટે કતારમાં ઉભા રહ્યા હતા.

App Store
ટોપિક્સ:amitabh bachchanjalsagstv news