Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Bollywood superstar Akshay Kumar's classy airport look goes viral, fans are in awe after seeing the style

VIDEO: બોલિવૂડ સુપરસ્ટાર Akshay Kumarનો ક્લાસી એરપોર્ટ લૂક વાયરલ, સ્ટાઈલ જોઈ ફેન્સ થયા ફિદા

Timeછેલ્લું અપડેટ : 10 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

બોલિવૂડના 'ખિલાડી' એટલે કે અક્ષય કુમાર હાલમાં પોતાની આગામી હોરર-કોમેડી ફિલ્મ 'ભૂત બંગલા' ને લઈને સતત ચર્ચામાં છે. ફિલ્મના શૂટિંગ અને ટ્રેલર લોન્ચની તૈયારીઓમાં ભારે વ્યસ્ત હોવા છતાં, અક્ષય કુમાર તાજેતરમાં મુંબઈના પ્રાઈવેટ એરપોર્ટ પર સ્પોટ થયો હતો.

App Store

એરપોર્ટ પર અક્ષય કુમારનો અત્યંત કૂલ અને સ્ટાઇલિશ લૂક જોવા મળ્યો હતો, જેણે સોશિયલ મીડિયા પર ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. હંમેશાની જેમ પોતાની ફિટનેસ અને સમયપાલન માટે જાણીતા અક્ષય કુમારે મીડિયાના કેમેરા સામે પોઝ આપ્યા હતા અને ત્યારબાદ પોતાની મુસાફરી માટે રવાના થયો હતો.