VIDEO: મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો Madhuri Dixitનો એલિગન્ટ લૂક, પતિ ડો. નેને સાથે થઈ સ્પોટ
સોર્સ : GSTV
બોલિવૂડની 'ધક-ધક ગર્લ' માધુરી દીક્ષિત ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાયેલી છે. હાલમાં જ માધુરી તેના પતિ ડોક્ટર શ્રીરામ નેને સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. એરપોર્ટ પર બંનેનો ક્લાસી અને એલિગન્ટ લૂક ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. માધુરીએ સ્માઈલ સાથે પાપારાઝીને પોઝ આપ્યા હતા અને ત્યારબાદ મુંબઈથી ઉડાન ભરી હતી.

