Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Bollywood actress Sophie Chaudhary caught on camera in Bandra in a casual and stylish look

VIDEO: કેઝ્યુઅલ અને સ્ટાઈલીશ લુકમાં બાંદ્રામાં કેમેરામાં કેદ થઈ બોલિવૂડ એક્ટ્રેસ સોફી ચૌધરી

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બોલિવૂડ અભિનેત્રી અને સિંગર સોફી ચૌધરી તાજેતરમાં મુંબઈના પોશ વિસ્તાર બાંદ્રા ખાતે સ્પોટ થઈ હતી. કેઝ્યુઅલ અને સ્ટાઇલિશ લુકમાં જોવા મળી સોફી ચૌધરીને જોતાં જ ત્યાં હાજર પેપરાઝીઓએ ઘેરી લીધી હતી. પેપ્સ સામે સોફી ચૌધરીએ પણ હસીને સ્વીકાર કર્યો હતો અને કેમેરા સામે સુંદર પોઝ આપ્યા હતા. સોફી ચૌધરી અવારનવાર પોતાના ફિટનેસ અને આકર્ષક ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે. બાંદ્રામાં કેમેરામાં કેદ થયેલી તેની આ ઝલક સોશિયલ મીડિયા પર ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

App Store