Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Kriti Kharbanda and Pulkit Samrat were spotted at the airport in casual outfit

VIDEO: કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટ એરપોર્ટ પર કેઝ્યુઅલ આઉટફિટમાં દેખાયા, કપલે કેમેરા સામે આપ્યા પોઝ

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મુંબઈ એરપોર્ટ પર આજે ફરી એકવાર બોલિવૂડનું લોકપ્રિય કપલ કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટ કેમેરામાં કેદ થયા હતા. બંને ક્યાંક બહાર જવા માટે રવાના થઈ રહ્યા હતા, ત્યારે એરપોર્ટ પર તેમનો સ્ટાઇલિશ અંદાજ જોવા મળ્યો હતો. કૃતિ અને પુલકિતે ખૂબ જ સિમ્પલ છતાં આકર્ષક કેઝ્યુઅલ આઉટફિટ્સ પહેર્યા હતા, આ કપલ મીડિયાના કેમેરા સામે સ્મિત આપતા અને પોઝ આપતા જોવા મળ્યું હતું. લગ્ન બાદ પણ આ જોડીની કેમેસ્ટ્રી તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.  

App Store