Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : A gathering of Spiderman fans outside the Taj Palace Hotel in Mumbai!

VIDEO: મુબઈમાં તાજ પેલેસ હોટેલની બહાર સ્પાઈડરમેનના ફેન્સનો જમાવડો!

Timeછેલ્લું અપડેટ : 12 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મુંબઈના કોલાબા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત તાજ પેલેસ હોટેલ બહાર મોટી સંખ્યામાં સ્પાઈડરમેનના ફેન્સ એકઠા થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. હોલીવુડના દિગ્ગજ ડાયરેક્ટર ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ 'ધ ઓડિસી'ના પ્રીમિયર માટે સુપરસ્ટાર ટોમ હોલેન્ડ મુંબઈ આવ્યો હોવાથી ફેન્સમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. પોતાના ફેવરિટ 'સ્પાઈડરમેન'ને એક નજર જોવા અને તેની ઝલક મેળવવા માટે હોટેલ બહાર ચાહકોની ભારે ભીડ ઉમટી પડી હતી. સોશિયલ મીડિયા પર આ ભીડ અને ફેન્સના ઉત્સાહના વીડિયો હાલ જોરદાર વાયરલ થઈ રહ્યા છે.

App Store