નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં નેશનલ ફિલ્મ એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. શાહરૂખ ખાનને તેની કરિયરનો પ્રથમ નેશનલ એવોર્ડ મળ્યો છે. તમામ વિજેતાઓની જાહેરાત 1 ઓગસ્ટે કરવામાં આવી હતી. હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વિજેતાઓને સન્માનિત કર્યા હતા. આ એવોર્ડ વર્ષ 2023માં રિલીઝ થયેલી ફિલ્મના આધાર પર આપવામાં આવ્યા છે.મોહનલાલને દાદા સાહેબ ફાળકે એવોર્ડમલયાલમ સિનેમાના સુપરસ્ટાર મોહનલાલને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.શાહરૂખ ખાન અને વિક્રાંત મૈસ્સી