Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Stock Market Weekly Horoscope: Which sector will generate profits from February 3 to 9? Know when the market will be in recession and when it will be in boom

શેરબજાર સાપ્તાહિક રાશિફળ: 3 થી 9 ફેબ્રુઆરી દરમિયાન કયા સેક્ટરમાં થશે કમાણી? જાણો ક્યારે બજારમાં આવશે મંદી અને ક્યારે તેજી

Timeછેલ્લું અપડેટ : 30 Jan 2026
લાઇવ ટીવીGoogle News
શેરબજાર સાપ્તાહિક રાશિફળ: 3 થી 9 ફેબ્રુઆરી દરમિયાન કયા સેક્ટરમાં થશે કમાણી? જાણો ક્યારે બજારમાં આવશે મંદી અને ક્યારે તેજી
સોર્સ : GSTV

Astro Business
ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય

App Store

બુધવાર, તા.  03-02-2026,  મઘા નક્ષત્ર,  સિંહ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી  માહોલ રહેવાની શક્યતા છે.  બજાર સમય બેથી ત્રણ વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે. એગ્રો, ફાર્મા, માઇન, લોજિસ્ટિક, ઇન્ફ્રા. સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં  ચીલી, સરસવ, ગુવાર ગમ અને ગુવાર સીડ પ્રભાવિત થવાની ધારણા છે

બુધવાર, તા. 04-02-2026   પૂ.ફા નક્ષત્ર, સિંહ રાશિ
 બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક, ફાઇનાન્સ, આઇટી, કોમ્યુનિકેશન સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા ચીલી, હળદર, સરસવ, મકાઇ પ્રભાવિત થવાની ધારણા છે.
 
ગુરુવાર, તા. 05-02-2026,  ઉ.ફા.  નક્ષત્ર, કન્યા રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે.  મેનેજમેન્ટ, પીએસયુ, ગવર્નમેન્ટ, કન્સલ્ટન્સી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે.  મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા  મકાઇ, હળદર, સોયાબીન, સરસવ પ્રભાવિત થવાની ધારણા છે.

શુક્રવાર, તા. 06-02-2026, હસ્ત નક્ષત્ર, કન્યા રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી  તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા, કેમિકલ્સ, ફૂડ, એફએમસીજી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં ચણા, કપાસ, જવ, તલ, મગફળી પ્રભાવિત થવાની ધારણા છે.

 
સોમવાર, તા. 09-02- 2026,  વિશાખા નક્ષત્ર. તુલા રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી  તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક, મેનેજમેન્ટ, શિપિંગ, એક્સપોર્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે.   એગ્રી કોમોડિટીમાં હળદર, મકાઇ, તલ, કપાસ, જવ  પ્રભાવિત થવાની ધારણા છે.


ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય