મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

શેર બજારમાં સતત નવમા દિવસે કડાકો, સેન્સેક્સ 608 પોઇન્ટ તૂટ્યો

શેર બજારમાં સતત નવમા દિવસે કડાકો જોવા મળ્યો છે. BSE સેન્સેક્સ 608.83 પોઇન્ટ તૂટીને 75,330.38 પર પહોચ્યું છે જ

શેર બજારમાં સતત નવમા દિવસે કડાકો, સેન્સેક્સ 608 પોઇન્ટ તૂટ્યો

શેર બજારમાં સતત નવમા દિવસે કડાકો જોવા મળ્યો છે. BSE સેન્સેક્સ 608.83 પોઇન્ટ તૂટીને 75,330.38 પર પહોચ્યું છે જ્યારે NSE નિફ્ટી 194.50 અંક તૂટીને 22,734.75 અંક પર પહોચ્યું હતું.

સૌથી વધુ નુકસાન ધરાવતા શેરો પર નજર કરીએ તો મહિન્દ્રા, ટાટા સ્ટીલ, NTPC, ઝોમેટો, TCS, ઇન્ફોસિસમાં મોટો ઘટાડો થયો છે. બજારમાં તમામ ઇન્ડેક્સ લાલ નિશાનમાં વેપાર કરી રહ્યાં છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આજે મોટો ઘટાડો થયો છે.

આ સમાચાર શેર કરો