Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Business: Weekly forecast of the stock market, know how the market will be next week

Business news: શેર માર્કેટનું અઠવાડિક ભવિષ્ય, આગામી અઠવાડિયે કેવું રહેશે બજાર, જાણો

Timeછેલ્લું અપડેટ : 28 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Business news: શેર માર્કેટનું અઠવાડિક ભવિષ્ય, આગામી અઠવાડિયે કેવું રહેશે બજાર, જાણો

Astro Business

App Store

ડૉ. હેમિલ લાઠિયા

જ્યોતિષાચાર્ય

મંગળવાર, તા. 01-07- 2025,  ઉત્તરા ફાલ્ગુની  નક્ષત્ર, સિંહ  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી  તરફી  માહોલ રહેશે. બજાર સમય 2 થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. ગવર્નમેન્ટ, પાવર એન્જનિયરિંગ અને પીએસયુ સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની સંભાવના છે.  મેટલમાં  ગોલ્ડ અને  સિલ્વર  પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં  ચીલી, સરસવ, સોયાબીન અને પ્રભાવિત થવાની શક્યતા છે. 

બુધવાર, તા.  02-07-2025,  ઉ.ફા  નક્ષત્ર   સિંહ  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં  મંદી  તરફી  માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 12થી 1 વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે.બેન્ક, ફાયનાન્સ, કન્સલ્ટન્સી અને આઇટી  સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં  મગ, ધાણા,  જીરુ અને એલચી, જવ  પ્રભાવિત થવાની ધારણા છે

ગુરૂવાર, તા. 03-07-2025,  હસ્ત   નક્ષત્ર, કન્યા  રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં  તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. યેજ્યુકેશન, કન્સલ્ટન્સી, ફૂડ, ડેરી, એફએમસીજી,   સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા  મગ, અડદ, જીરા, એલચી, અને જવ  પ્રભાવિત થવાની શક્યતા છે.

શુક્રવાર, તા. 04-07-2025,  ચિત્રા  નક્ષત્ર, તુલા   રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં  મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફૂડ, ડેરી, એન્ટરટેઇનમેન્ટ, ફિલ્મ, અને હોટેલ સેક્ટર પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા  ચણા, કપાસ, જવ, તલ, અને એરંડા પ્રભાવિત થવાની શક્યતા છે.

સોમવાર, તા. 07-07- 2025,  અનુરાધા.  નક્ષત્ર. વૃશ્ચિક રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી  તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એક્સપોર્ટ, આઇટી, એન્જિનિયરિંગ અને ઓઇલ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે.   એગ્રી કોમોડિટીમાં એરંડા, ગુવાર ગમ, ગુવારસીડ અને જવ પ્રભાવિત થવાની ધારણા છે.

ડૉ. હેમિલ લાઠિયા

જ્યોતિષાચાર્ય