મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

બજેટ સત્રની તારીખો નક્કી, 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી યોજાશે સત્ર

કેન્દ્ર સરકાર દ્વારા 2025-26નું બજેટ જાહેર કરવામાં આવશે. બજેટ સત્રની તારીખો નક્કી ક

બજેટ સત્રની તારીખો નક્કી, 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી યોજાશે સત્ર

કેન્દ્ર સરકાર દ્વારા 2025-26નું બજેટ જાહેર કરવામાં આવશે. બજેટ સત્રની તારીખો નક્કી કરવામાં આવી છે. 31 જાન્યુઆરી 2025થી 13 ફેબ્રુઆરી 2025 સુધી બજેટ સત્ર યોજાશે.

આ સમાચાર શેર કરો