Astro Business : શેરબજારમાં આ અઠવાડિયે મંદીનો માર પડશે કે તેજીનો તડકો? રોકાણ કરતાં પહેલાં જાણી લો ગ્રહોની ચાલ!

Astro Business : આ અઠવાડિયે કમાણીનો સુવર્ણ અવસર કે નુકસાનનો મોટો ખાડો? જાણી લો જ્યોતિષ ગણતરી!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

મંગળવાર તા. 17/11/૨૦૨6, ઘનિષ્ઠા નક્ષત્ર, મકર રાશિ 
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એન્જિનિયરિંગ, વેહિકલ્સ, એગ્રો, માઇન અને ઇલેક્ટ્રીકલ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર, ગોલ્ડ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમાં પીપર, ચીલી, એરંડા, ગુવાર ગમ અને ગુવાર સીડ પ્રભાવિત થવાની ધારણા છે.

બુધવાર તા. 18/11/2026 શતતારા નક્ષત્ર કુંભ રાશિ
 બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 12 થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. પાવર, ગેસ, આઇટી, ફાર્મા અને કેમિકલ્સ  સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર, ગોલ્ડ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી મગ, ધાણા, જીરા, મેન્થા અને એલચી પ્રભાવિત થવાની ધારણા છે.

જાહેરાત

ગુરુવાર તા. 19/11/2026  પૂ.ષા નક્ષત્ર કુંભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની સંભાવના છે. બેન્ક,ફાયનાન્સ, મેનેજમેન્ટ, ડેરી અને એફએમસીજી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે.  મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા હળદર, મકાઇ, સરસવ, સોયાબીન અને ચણા પ્રભાવિત થવાની ધારણા છે.

શુક્રવાર તા. 20/11/2026 ઉ.ભા નક્ષત્ર મીન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સામાન્ય તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 9 થી 10 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. કેમિકલ્સ, હોટેલ્સ, એન્ટરટેઇનમેન્ટ અને ફાર્મા સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમા જવ, તલ, મગફળી અને સરસવ પ્રભાવિત થવાની ધારણા છે.

સોમવાર તા. 23/11/2026 ભરણી નક્ષત્ર મેષ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ક્રૂડ, શિપિંગ,એક્સપોર્ટ, હોટેલ અને એફએમસીજી અને ફાર્મા સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર. સ્ટીલ, એરોસ્પેસ, ક્રૂડ, લિથિયમ પ્રભાવિત થશે. એગ્રી  કોમોડિટીમા ચણા, કપાસ, જવ, સોયાબીન અને એરંડા પ્રભાવિત થવાની ધારણા છે.

ડો. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય

આ સમાચાર શેર કરો

જાહેરાત