GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ગુજરાતમાં Special Educator ભરતી મુદ્દે રજૂઆત | 3 નવેમ્બર, સવારે 11:00 વાગ્યે
રિપોર્ટેડ બાય: Nehal Patel, Ahmedabadપ્રકાશિત :

ગુજરાતમાં લાંબા સમયથી પડતર રહેલી **Special Educatorની ભરતી**ના મુદ્દે અમારી *Umeed Ki Udaan* ટીમ દ્વારા આવતીકાલે, **3 નવેમ્બર 2026ના રોજ સવારે 11:00 વાગ્યે VSK અને ગુજરાત સચિવાલય ખાતે રજૂઆત** કરવામાં આવશે.
ગુજરાતમાં લાયકાત ધરાવતા Special Educators ભરતીની રાહ જોઈ રહ્યા છે. ભરતી ન થવાને કારણે Special Childrenને પણ જરૂરી વિશિષ્ટ શિક્ષણ અને માર્ગદર્શન મળવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.
જાહેરાત
અમારી મુખ્ય માંગ છે કે ગુજરાતમાં Special Educatorની ભરતી પ્રક્રિયા વહેલી તકે શરૂ કરવામાં આવે.
**શિક્ષકો તૈયાર છે, હવે ભરતીની રાહ પૂરી કરો!**
