GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

જાફરાબાદના દુઘાળા નજીક અકસ્માત

જાફરાબાદના દુઘાળા નજીક અકસ્માત — ફોટો 1

અમરેલી બ્રેકિંગ......

જાફરાબાદના દુધાળા ગામ નજીક નેશનલ હાઈવે પર સર્જાયો અકસ્માત.......
ઉના તરફથી આવતી ફોર વ્હીલ ચાલકે એક્ટિવા ગાડીને ટક્કર મારતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત...
નેશનલ હાઈવે ઉપર અકસ્માતની જાણ થતાં જ લોકોના ટોળેટોળા એકઠા થયા....
હાઈવે પર ગંભીર અકસ્માતને કારણે એકટીવા ચાલકનું કમકમાટી ભર્યું મોત થયું....
એકટીવા ચાલક મૃતક ઉનાના વાલજીભાઈ હોવાની પ્રાથમિક વિગતો મળી......
એકટીવા ચાલક મૃતક વાલજીભાઈ ને પી.એમ અર્થે જાફરાબાદ સરકારી હોસ્પિટલ ખસેડાયા....
નાગેશ્રી પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી....