GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

લાઠી વેપારીઓએ એસબીઆઈને આવેદન પત્ર આપ્યું

લાઠી વેપારીઓએ એસબીઆઈને આવેદન પત્ર આપ્યું — ફોટો 1

અમરેલી બ્રેકીગ....

લાઠી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એસબીઆઈ ને આવેદન આપ્યું....

જાહેરાત

લાઠી મા પરચુરણ ની અછત થી વેપારીઓ પરેશાન...

લાઠી શહેર મા દીપાવલી ના તહેવાર ને લયને પરચુરણ ની અછત.......

લાઠી મા દીપાવલી તેહેવાર ને કારણે પરચુરણ તાતી જરૂર......

લાઠી વેપારીઓ લાઠી એસબીઆઈ મા રજુઆત કરવા પોહીચીયા.....

રૂપિયા બે પાંચ અને દસની નોટ અને સીકાની ભારે અછત.....

લાઠી એસબીઆઈ ના મેનેજર ને આવેદન પત્ર યોગ્ય કરવા માંગ કરવામાં આવી....