GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

રમતના મેદાનમાં SKP School ની શાનદાર છલાંગ!

ખેલ મહાકુંભમાં SKP School નો ડંકો!

કબડ્ડી, વોલીબોલ, ખો-ખો, રસ્સાખેંચ અને એથ્લેટિક્સમાં વિદ્યાર્થીઓની શાનદાર સિદ્ધિઓથી શાળાનું ગૌરવ વધ્યું.

જાહેરાત

SKP School - Rajkot પરિવાર તમામ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવે છે. બાળકો આવી જ રીતે નવી ઊંચાઈઓ સર કરતા રહે અને રમતગમતના ક્ષેત્રે શાળા તથા રાજકોટનું નામ રોશન કરતા રહે, એ જ શુભકામનાઓ!