GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ અને કાલોલ શહેર કોંગ્રેસ સમિતિ ની સંયુક્ત કારોબારી બેઠક
રિપોર્ટેડ બાય: ભુપેન્દ્રસિંહ ખેર, કાલોલપ્રકાશિત :
ફોટો 1 / 5
કાલોલમાં કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવવા તાલુકા અને શહેર કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચનાથી કોંગ્રેસ હાઉસ, સરદાર ભવન ખાતે યોજાયેલી બેઠકમાં તાલુકા પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર, શહેર પ્રમુખ પિયુષભાઈ પરમાર સહિત જિલ્લા અને તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા. બેઠકમાં સંગઠન મજબૂત બનાવવા, પ્રજાના પ્રશ્નોને વાચા આપવા તેમજ આગામી કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી.





