મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ઝોનલ કક્ષાએ સિલ્વર મેડલ.

ડી.એ.વી. ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા મુંબઈ ખાતે ઝોનલ કક્ષા ની કરાટે સ્પર્ધા માં અમીષ પાર્થસારથી દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધા માં અમીષ પાર્થસારથી એ સુવર્ણ મેડલ જીતીને ગુજરાત નું નામ રોશન કર્યું હતું