મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ઝોનલ કક્ષાની શૂટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ

ડી.એ.વી. ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા મુંબઈ ખાતે ઝોનલ કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ શહેરમાંથી અનન્યા દીપક શાહ દ્વારા 10 મીટર રાયફલ શૂટિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી બીજું સ્થાન પ્રાપ્ત કરી સિલ્વર મેડલ પોતાના નામે કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું.