GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ઓમ મુરુગા ઇંગ્લિશ સ્કૂલમાં ગણેશ વિસર્જનની ભક્તિભાવપૂર્વક ઉજવણી
રિપોર્ટેડ બાય: OM MURUGA ENGLISH SCHOOL, Ahmedabadપ્રકાશિત :
ફોટો 1 / 5
અમદાવાદની OM MURUGA ENGLISH SCHOOL ખાતે 25 સપ્ટેમ્બર, 2026ના રોજ ગણેશ વિસર્જન કાર્યક્રમનું ભક્તિભાવ અને આનંદ સાથે આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ભગવાન ગણેશની આરતી કરી વિસર્જન વિધિમાં ભાગ લીધો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્ત, ભક્તિ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો. કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર શાળા પરિવારે સહકાર આપ્યો.





